મકર સંક્રાતિ નો તહેવાર એટલે ખુશીઓનો ઉત્સવ
6,683 viewsરંગ-બેરંગી પતંગોથી સજેલું ખીલેલું આકાશ, ઉતરાયણમાં ખીલેલા નારંગી સૂર્ય દેવતા, તલ-ગોળની મીઠી ભીની સુગંધ અને દાન પુણ્ય કરવાની ઉદાર ધાર્મિકતા. આજ ઓળખ છે ભારતના અનોખા અને ઉમંગથી ભરેલ પર્વ મકરસંક્રાંતિ ની. મકરસંક્રાંતિ એટલેકે સૂર્યની દિશા પરિવર્તન, મોસમ પરિવર્તન, હવા પરિવર્તન અને મનનું પરિવર્તન. મનને મોસમ સાથે ઊંડા સંબંધ છે. આજ કારણ છે કે જયારે મોસમ […]