ગુજરાતની બહાર રહેતા તમામ ગુજરાતીઓ આ વસ્તુને ચોક્કસ યાદ કરે છે
12,188 viewsકહેવાય છે કે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં વસે ગુજરાત….પણ તેમ છતા ગુજરાતમાં ભણીને મોટા થયા બાદ નોકરી ઘંધા કે વધુ ભણતર માટે ગુજરાતની બહાર આવતા ગુજરાતીઓ ઘીરે ઘીરે ગુજરાતને યાદ જરૂરથી કરવા લાગે છે. ક્યારેક મમ્મીના હાથની રસોઈ, તો ક્યારેક મિત્રો સાથે રાતના 11 વાગ્યે કોલ્ડ કોફી પીવા જવાની મજા કે પછી આપણી ગુજરાતી […]