આખી દુનિયા બનાવટી જ છે…. વાંચો મઝા આવશે કાચ ઉપર “પારો” ચડાવો તો “અરીસો” બની જાય છે. અને કોઈને “અરીસો” દેખાડો તો “પારો” ચડી જાય છે. જે માણસાઈ થી મઢેલી હોય છે , તે ઝુંપડી …