Home / Posts tagged gujarati stories
7,075 views એક યુવાન પોતાની બાઇક લઇને હાઇવે પરથી પસાર થઇ રહ્યો હતો. પોતાની મસ્તીમાં ગીતો ગાતો ગાતો એ જઇ રહ્યો હતો. એની નજર થોડી આગળ ચાલી રહેલી એક કાર પર પડી. કાર લગભગ 200-300 મીટર દુર હશે અને જરા ધીમે ધીમે ચાલી રહી હતી. યુવાનને થયુ કે હું મારા બાઇકની સ્પીડ વધારીને આ કારની આગળ નીકળી જાઉ. […]
Read More
10,376 views એક આખું ગ્રુપ કોલેજ છોડ્યાના ઘણા વર્ષો પછી પાછું ભેગું થયું. બધાજ મિત્રો સેટ હતા અને ઘણા પૈસા કમાઈ રહ્યા હતા. એ લોકો પોતાના ફેવરેટ પ્રોફેસરના ઘરે ભેગા થયા. પ્રોફેસર સાહેબે એમના કરીયર વિષે પૂછ્યું ધીરે ધીરે વાત જીવન માં વધતા સ્ટ્રેસ અને કામ ના વધતા પ્રેશર પર આવી ગઈ. આ મુદ્દા પર બધાજ એકમત હતા, […]
Read More
15,358 views એક ભાઈ બગીચાના બાંકડે બેઠા હતા. પાસે એક બેગ હતી. મુલ્લા નસીરુદ્દીન બગીચામાં ટહેલતાં ટહેલતાં એમની પાસે આવ્યા અને બોલ્યા, ‘બહારના માણસ લાગો છો. તમને ક્યારેય જોયા નથી. ભાઈ બોલ્યા, ‘હા, હું દૂરના શહેરમાં રહું છું. મારી પાસે બધું છે. પૈસો છે, બંગલો છે, પ્રેમાળ પરિવાર છે, છતાં જીવનમાં મને રસ નથી પડી રહ્યો. એટલે થોડા […]
Read More
8,032 views નીચે મુજબની સમસ્યા સમય બદલતા સમાજમા આવેલ હોય તે સમાજની સાચી સમજણથી જ દૂર કરી શકાય. * ખેતી જોઈએ છે, પણ ખેતી કરવી નથી * દુધ જોઈએ છે. ગાય રાખવી નથી * સ્વચ્છતા ગમે છે. સ્વચ્છતા રાખવી નથી * સારૂ સાંભળવુ ગમે છે. જીવનમાં ઉતારવુ નથી * ગીત સાંભળવા ગમે. ગીત ગાવા નથી * રમત […]
Read More
6,700 views દુનિયા માં આવ્યો છું… તો કશું આપી જ જવાનો છું,,,, કયાં કશું સાથે લઈ જવાનો છું. ..??? થોડો પ્રેમ… થોડી લાગણી આપી… દિલ માં તમારા… થોડી મારી જગ્યા રાખી જવાનો છું…!!! જાજા દોસ્ત છે… થોડા દુશ્મનો છે… દુશ્મનો ને પણ દોસ્ત બનાવી જવાનો છું…!!! છો તમે મિત્રો બધા પારસમણી…. અડી ને તમને હું કથીર કંચન […]
Read More
7,433 views તો કોના માટે પ્રાર્થના કરું?………. ” ઓ સાહેબ લઇ લ્યોને, માત્ર દસ રૂપિયાની જ છે. ઓ સાહેબ……. ઓ સાહેબ …..” આ શબ્દો સાંભળી પાછળ જોયું તો એક નાનકડો છોકરો પોતાના હાથમાં રહેલા ફૂલોના હાર બતાવીને આવતા જતા લોકોને તે લેવા વિનવી રહ્યો હતો. આ દ્રશ્ય જોઈ જરા થોભ્યો કે એટલીવારમાં તે છોકરો પાસે આવી બોલ્યો […]
Read More
12,135 views સાચી ‘કસ્ટમર કેર’………. મિત્રો, અચૂક વાંચવા અને વિચારવા જેવી વાત! એક સાવ સામાન્ય સ્થિતીના ભાઇ સુરેન્દ્રનગર એસ.ટી.ડેપોમાં કંડકટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. મર્યાદિત આવક અને બે દિકરા તથા એક દિકરીની જવાબદારી. આવી પરિસ્થિતીમાં પણ એમણે શરુ કરેલી એક સેવાની નાની પણ પ્રેરણાદાયી પ્રવૃતિથી પરિચિત થવા જેવુ છે. સુરેન્દ્રનગર – અમદાવાદ રૂટની બસમાં કંડકટર તરીકેની એમની ફરજ. […]
Read More
10,659 views એકવખત સુફી સંત હસન બસરી વહેલી સવારે દરિયાકાંઠે ફરવા માટે નિકળ્યા. દરિયા કિનારે એણે એક પુરૂષને એક સ્ત્રીના ખોળામાં માથું નાખીને સુતેલો જોયો. બાજુમાં જ એક દારુની ખાલી બોટલ પણ પડી હતી. સંત હસન બસરી ખુબ દુ:ખી થયા. એ વિચારવા લાગ્યા કે આ માણસ પણ કેવો કામાંધ છે. સવારના પહોરમાં દારુ પી ને સ્ત્રીના ખોળામાં […]
Read More
7,934 views ये तो होना ही था………. एक बार एक किसान परमात्मा से बड़ा नाराज हो गया ! कभी बाढ़ आ जाये, कभी सूखा पड़ जाए, कभी धूप बहुत तेज हो जाए तो कभी ओले पड़ जाये! हर बार कुछ ना कुछ कारण से उसकी फसल थोड़ी ख़राब हो जाये! एक दिन बड़ा तंग आ कर उसने […]
Read More
7,697 views સૂર્યના ઘરે દીકરી હોત અને તેને વિદાય કરવાનો અવસર આવ્યો હોત તો સૂર્યને ખબર પડત કે અંધારું કોને કહેવાય ? …… દિકરી એટલે શું ? દિ – દિલ સાથે જોડાયેલો એક અતૂટ શ્વાસ……… ક – કસ્તૂરીની જેમ સદાય મહેકતી અને મહેકાવતી…….. રી – રિધ્ધિ-સિધ્ધિ આપનારી અને પરિવારને ઉજળો કરતી એવી એક પરી….. કોઈ પણ પરિવારમાં એક […]
Read More
9,255 views એક શેઠને ત્યાં બે નોકરાણીઓ કામ કરતી હતી. એકદિવસ એક નોકરાણીને રસ્તામાંથી હિરાનું પેકેટ મળ્યું. એણે આ પેકેટ બીજી નોકરાણીને બતાવ્યું. બીજી નોકરાણીની દાનત બગડી એટલે એણે હિરા ફેંકી દીધા અને કહ્યુ, “આ હિરા નહિ પણ કાચના ટુકડા છે”. પહેલી નોકરાણીએ એની બહેનપણીની વાત માની લીધી અને એ તો એનું કામ કરવા માટે ચાલી ગઇ. […]
Read More
7,451 views એકભાઇ ઓફિસકામમાં ગળાડુબ રહેતા હતા. વહેલી સવારે ઓફિસ જતા રહે અને છેક મોડી સાંજે ઓફિસથી પરત આવે. એક દિવસ આ ભાઇ કોઇ કારણસર વહેલા ઘેર આવી ગયા. એના 7-8 વર્ષના પુત્રને પોતાના પિતાને વહેલા ઘેર આવેલા જોઇને થોડુ આશ્વર્ય પણ થયુ. પુત્રએ પોતાના પિતાને પુછ્યુ, ” પપ્પા તમે આટલું બધું કામ કરો છો તો તમારી […]
Read More
5,516 views આજકાલ ફેસબુકનો જમાનો છે. આજના મોટાભાગના તમામ યંગસ્ટર્સ આ એપ્લીકેશન નો ઉપયોગ કરતા હોય છે. આના કારણે અમુલ લોકોના મન પણ ખરાબ થતા હોય છે. જયારે કોઈ છોકરી કોઈ છોકરાને ઓળખતી હોય અને તેને જો ફ્રેન્ડ રીક્વેસ્ટ મોકલે, કમેન્ટ કરે, ફોટોઝ લાઈફ કરે તો તેના મનમાં ‘કુછ કુછ હોતા હે’ ટાઈપ ફીલિંગ વહેવા માંડે છે. […]
Read More
9,367 views કોલેજમાં અભ્યાસ કરતો એક યુવક પોતાના મિત્રો સાથે બેસીને રીશેસમાં ગપ્પા મારી રહ્યો હતો. વાત વાતમાં એક મિત્રએ આ યુવકને ટકોર કરતા કહ્યુ , ” યાર તારી પર્સનાલીટી કેવી જોરદાર છે અને તારુ કપડાનું સીલેકશન પણ પરફેક્ટ હોય છે. તને જોઇએ એટલે કોઇ મોડેલની યાદ આવી જાય પણ આજે જ તારા પપ્પા બજારમાં ભેગા થયેલા […]
Read More
5,435 views એક ઓરડામાં ચાર મિણબતીઓ ધીમે ધીમે સળગી રહી હતી. ઓરડામાં આ ચાર મિણબતીના કારણે પુરતો પ્રકાશ હતો. પ્રકાશિત આ ઓરડામાં નિરવ શાંતિ હતી. ચારે મિણબતીઓ અંદરો-અંદર વાતો કરી રહી હતી અને વર્ષોથી મનમાં ભરીને રાખેલી વાતો આજે ખુલીને એકબીજાને કહી રહી હતી. પ્રથમ મિણબતીએ કહ્યુ , ” મારુ નામ શાંતિ છે. મને એવુ લાગે છે […]
Read More
15,837 views એક છોકરો જીવનામાં વારંવાર નિષ્ફળતાઓનો સામનો કરી રહ્યો હતો. 28 વર્ષની ઉંમર સુધી એ જે જે ક્ષેત્રમાં ગયો બધે જ એને કારમી નિષ્ફળતા મળી અરે ધંધા વ્યવસાયમાં તો ઠીક અંગત જીવનમાં પણ નિષ્ફળતાઓ એનો પીછો નહોતી છોડતી. 28 વર્ષ પછી એણે રાજકારણમાં ઝંપલાવ્યુ તો નિષ્ફળતાઓ ત્યાં પણ એની સાથે જ આવી. 52 વર્ષની ઉંમર સુધી […]
Read More
10,171 views એક વખત સુફી સંત હસન બસરી વહેલી સવારે દરિયાકાંઠે ફરવા માટે નિકળ્યા. દરિયા કિનારે એણે એક પુરૂષને એક સ્ત્રીના ખોળામાં માથું નાખીને સુતેલો જોયો. બાજુમાં જ એક દારુની ખાલી બોટલ પણ પડી હતી. સંત હસન બસરી ખુબ દુ:ખી થયા. એ વિચારવા લાગ્યા કે આ માણસ પણ કેવો કામાંધ છે. સવારના પહોરમાં દારુ પી ને સ્ત્રીના […]
Read More
8,039 views એક યુવકના લગ્ન થયા. ઘરમાં નવવધુ આવી અને ઘર આનંદ ઉલ્લાસથી ગુંજવા લાગ્યુ. નવી આવેલી વહુ બધાની ખુબ સારસંભાળ રાખતી હતી. ઘરના બધા સભ્યો ઘરના આ નવા સભ્યના આગમનથી આનંદમાં હતા પણ એકમાત્ર યુવાનની માતા થોડી ઉદાસ ઉદાસ રહેતી હતી. યુવકના પિતાને થોડાક દિવસમાં જ ખબર પડી ગઇ કે વહુ આવ્યા પછી એમની પત્નિ થોડી […]
Read More
7,539 views લાઈફમાં Problems તો આવવા જ છે અને આવી ને જ રહેશે, તેની ઉપર માનવીનું કઈ નથી ચાલતું, બસ આપણને કરવાનું એ છે કે બધી એનર્જી પ્રોબ્લેમ આવ્યા બાદ તેના પર રીએક્ટ કરવી જોઈએ. આજ જીવનનો અસલી સાર છે. મિત્રો, વિચારો જરા આપણે કયા કયા Problems માટે આજથી જ રીએક્શન શરુ કરીએ. માણસોને એવી ટેવ હોય […]
Read More
5,867 views ક્રોધને કઈ રીતે કાબુમાં કરાય તેનું એક સુંદર ઉદાહરણ….. જરૂર વાંચજો એક વકીલે કહેલ, હૃદયસ્પર્શી કીસ્સો… “રોજ મુજબ ઓફિસમાં બેઠો હતો… ત્યાં એક ખડતલ શરીર, ખુબજ શારીરિક શ્રમદાર ચહેરો.. વધેલી દાઢી, મેલા કપડા ઉમર લગભગ ૫૦-૫૫ સુધીની હાથમા ડોક્યુમેન્ટ્સ ભરેલી થેલી લઈને એક વડીલ કહો કે પક્ષકાર,અથવા વકીલી ભાષા મા (મુવક્કીલ) આવીને કહેવા લાગ્યા…., આ […]
Read More