ઘરના વડીલો ની સલાહ આપણને કેમ ખૂંચતી હોય છે?

ઘરના વડીલો ની સલાહ આપણને કેમ ખૂંચતી હોય છે?
6,890 views

એક સુખી પરિવાર હતો. પરિવારના વડીલ પરિવારના દરેક સંભ્યને યોગ્ય સલાહ-સુચન આપતા અને એનાથી પરિવાર જળવાઇ રહ્યો હતો. પરિવારના મોટા ભાગના સભ્યોને વડીલ દ્વારા આપવામાં આવતી સલાહ ખૂંચતી હતી. એકવખત મોટા દિકરાએ આ વડીલને કહ્યુ, ” બાપુજી, તમારી સલાહ અમને કેટલીક વખત કાંટાની જેમ ખુંચે છે અમને એમ થાય કે બાપુજી હજુ અમને સાવ નાના […]

Read More

દીકરી એટલે પિતાનો શ્વાસ અને….. સર્વસ્વ

દીકરી એટલે પિતાનો શ્વાસ અને….. સર્વસ્વ
7,004 views

દીકરી એટલે… “આત્મજા.” દીકરી એટલે… “વ્હાલનો દરિયો.” દીકરી એટલે… “કાળજાનો કટકો.” દીકરી એટલે… “સમજણનું સરોવર” દીકરી એટલે… “ઘરનો ઉજાસ.” દીકરી એટલે… “ઘરનો આનંદ.” દીકરી એટલે… “સ્નેહની પ્રતિમા.” દીકરી એટલે… “ઘરની “જાન” દીકરી એટલે… “સવાઈ દીકરો.” દીકરી એટલે… “પારકી થાપણ.” દીકરી એટલે… “બાપનું હૈયું.” દીકરી એટલે… “તુલસીનો ક્યારો” દીકરી એટલે… “માનો પર્યાય.” દીકરી એટલે… “પ્રેમનું પારણું.” […]

Read More

આને કહેવાય રીયલ ખાનદાની….

આને કહેવાય રીયલ ખાનદાની….
7,006 views

એક હકીકત માણસ તો સારા જ હોય છે બધા પણ દુનિયા રસ્તો ખોટો બતાવે છે, “પ્રાથના” અને “વિશ્વાસ” બન્ને “અદ્રશ્ય” છે, પરંતુ……. બન્ને એટલા “તાકાતવર” છે કે. “અશક્ય” ને પણ “શક્ય બનાવી” શકે છે. તમારા ચહેરા પરનું સ્મિત એ કુદરતે તમને આપેલી બક્ષિસ છે…! પણ…… એ જ સ્મિત જો તમે કોઈના ચહેરા પર લાવી શકો […]

Read More

સામેના વ્યક્તિની નજર અને નજરિયા ની વાત છે… !!

સામેના વ્યક્તિની નજર અને નજરિયા ની વાત છે… !!
8,356 views

અભિપ્રાય… (Opinion) તમે પરસેવે રેબઝેબ છો, ખુબ તરસ લાગી છે પણ ક્યાંય પાણી નહી મળે તેમ, એવામાં તમે એક ઝાડના છાયાંમાં થાક ખાવા ઉભા રહો છો ! ત્યાં જ સામે થી એક મકાનના પહેલા માળની બારી ખુલે છે અને તમારી અને તે વ્યક્તિની આંખો મળે છે. તમારી હાલત જોઇને તે વ્યક્તિ તમને પાણી જોઇએ છે? […]

Read More

દરેક વ્યક્તિ પોતાનું ભવિષ્ય ખુદ જ લખે છે….

દરેક વ્યક્તિ પોતાનું ભવિષ્ય ખુદ જ લખે છે….
13,053 views

એક છોકરો શાળાએથી ઘરે આવીને પોતાનું હોમવર્ક કરી રહ્યો હતો. પડોશમાં રહેતા એક બહેન આવ્યા અને બાળકને કહ્યુ, ” બેટા, મને તારી નોટબુક અને પેન જોઇએ છે.” છોકરાને થયુ કે આંટીને વળી નોટ અને પેનની શું જરૂર પડી ? એણે આ બાબતે આન્ટીને પુછ્યુ એટલે આન્ટીએ સ્પષ્ટતા કરતા કહ્યુ, ” બેટા, આજે મારે ત્યાં બાળકની છઠ્ઠી છે એટલે બુક અને પેનની જરૂર છે. આપણી […]

Read More

આ વાતો કડવી જરૂર છે પણ સાચી અને દમદાર છે.

આ વાતો કડવી જરૂર છે પણ સાચી અને દમદાર છે.
11,627 views

તમે ઈચ્છો છો કે તમારી સરમુખત્યારશાહી ચાલે અને કોઈ તમારો વિરોધ ન કરે તો તમે ભારતના ન્યાયાધીશ બની જાઓ. . . તમે ઈચ્છો છો કે તમે એકથી ચડિયાતુ એક ખોટું બોલો અદાલતમાં, પરંતુ, કોઈ તમારો વિરોધ ન કરે, તો તમે વકીલ બની જાઓ. . . કોઈ મહિલા ઈચ્છે કે તે દેહ વ્યાપાર કરે પરંતુ કોઈ […]

Read More

કોઈના સહારા વગર સફળતાના શિખર પર પહોચો!

કોઈના સહારા વગર સફળતાના શિખર પર પહોચો!
9,996 views

એક રાજાને વિવિધ પ્રકારના પક્ષીઓ પાળવાનો શોખ હતો. એકવખત રાજા કોઇ બીજા રાજ્યની મુલાકાતે ગયા અને ત્યાંથી બે સરસ મજાના બાજ પક્ષી એમની સાથે લાવ્યા. બંને પક્ષી દેખાવમાં ખુબ સુંદર હતા. રાજાએ એ બંનેને તાલીમ આપીને બીજા બાજ પક્ષી કરતા જુદા પાડવાનું નક્કી કર્યુ. પક્ષીઓને તાલીમ આપવા માટે રાજાએ એક ખાસ માણસની નિમણૂંક કરી. બંને […]

Read More

પરિવાર સાથે સમય વિતાવવો એ જ સાચું સુખ છે!

પરિવાર સાથે સમય વિતાવવો એ જ સાચું સુખ છે!
7,392 views

એક ખુબ મોટા ઉદ્યોગપતિ પોતાના કામમાં અતિ વ્યસ્ત રહેતા હતા. ધંધાના વિકાસમાં એવા તો ઓતપ્રોત હતા કે પરિવારને પણ પુરતો સમય આપી શકતા ન હતા. એક દિવસ ઓફીસ જતી વખતે કારમાં રેડીયો સાંભળતા હતા. રેડીયો પર 75 વર્ષના કોઇ વૃધ્ધ માણસનો ઇન્ટરવ્યુ ચાલી રહ્યો હતો. વૃધ્ધ માણસને પુછવામાં આવ્યુ કે આપે જીવનના 75 વર્ષ પૂર્ણ આનંદથી […]

Read More

આમાંથી મળશે તમને મસ્ત જાણવા જેવું…

આમાંથી મળશે તમને મસ્ત જાણવા જેવું…
11,728 views

૧. દરરોજ ૧૦ થી ૩૦ મિનિટ ચાલવા જાઓ અને હા, ચાલતી વખતે ચહેરા પર હળવું સ્મિત હોય તો ઉત્તમ! ૨. દરરોજ ઓછામાં ઓછી ૧૦-30 મિનિટ માટે એકાંતમાં બેસો. ૩. દરરોજ ૭ કલાક ઊંધો. ૪. જોશ, ઉત્સાહ અને કરૂણા આ ત્રણ મહત્વના ગુણો છે જીવનમાં. ૫. નવી રમતો શિખો/રમો.. ૬. ગયા વર્ષે કરતાં આ વર્ષે વધારે […]

Read More

જો હું મારા પતીને છોડી ને જતી રહું તો….

જો હું મારા પતીને છોડી ને જતી રહું તો….
11,597 views

એક પરણેલી સ્ત્રીને લગ્ન પછી ઘણા વર્ષો પછી અચાનક મનમાં ખયાલ આવ્યો કે જો હું મારા પતીને છોડી ને જતી રહું તો મારા પતી ના ઉપર શું ગુજરે… જોવ તો ખરા… આવો વિચાર આવતા જ તેણે એક કોરો કાગળ લીધો અને તેની ઉપર લખ્યું. “” હવે હું તમારી સાથે એક મિનીટ પણ નહિ રહી સકતી, […]

Read More

માતા-પિતા ને તેની જરૂરી વસ્તુ આપીને તેમની ખુશી જોઈ છે ક્યારેય…

માતા-પિતા ને તેની જરૂરી વસ્તુ આપીને તેમની ખુશી જોઈ છે ક્યારેય…
6,606 views

એક પિતા એ તેના પુત્ર ને કહ્યું મારી અંતિમ વિધિ મા તને ત્રણ કલાક લાગશે અને મારું શ્રાદ્ધ કરવામાં પાંચ કલાક .. તો હું એમ કહું છુ કે આ બંને વિધિ માંથી તને મુંક્ત કરું છુ મારી બોડી નું દાન દઈ દેજે અને શ્રાધ્ધ ના કરતો પણ આ ૮ કલાક નો તારો સમય બચાવું છું […]

Read More

Story : લવ યુ પપ્પા !!

Story : લવ યુ પપ્પા !!
5,599 views

મારી દીકરી ૬-૭ વર્ષની હતી… ત્યારે એક દિવસ મને પૂછેલું કે, “મમ્મા, મધરનો સ્પેલિંગ શું થાય ? મેં કહ્યું બેટા, “M O T H E R” પછી એ બોલી, મમ્મા, આમાંથી “M” કાઢી નાખીએ તો શું થાય ? મેં કહ્યું, “OTHER”. પછી એને થોડી ઠાવકાઈથી મને કહ્યું , “જેમ “MOTHER” માંથી “M” નીકળી જાય તો […]

Read More

જીવનમાં ઉતારવા જેવી જરૂરી બે વાતો

જીવનમાં ઉતારવા જેવી જરૂરી બે વાતો
11,202 views

*  બે વસ્તુ માટે મરો – મિત્ર, દેશ *  બે વ્યક્તિની મશ્કરી ન કરો – અપંગ, ગરીબ *  બે વ્યક્તિથી દુર રહો – અભિમાન, ખોટો દેખાવ *  બે વાતથી હંમેશાં બચો – આપણા વખાણ, બીજાની નિંદા *  બે વસ્તુને વિક્સાવો – બુધ્ધિ, શરીર *  બે વાતોમાં અડગ રહો – સત્ય, અહિંસા *  બે વસ્તુ પર […]

Read More

કડવું છે પણ વિચારવા અને સમજવા જેવું છે….

કડવું છે પણ વિચારવા અને સમજવા જેવું છે….
10,331 views

* અસલી મેરી કોમે જેટલી કમાણી પોતાના પુરા કરિયર માં નથી કરી એનાથી અનેક ઘણી વધારે કમાણી પ્રિયંકા ચોપરાએ મેરી કોમ નો કિરદાર ભજવીને કરી નાખી. * આપણે એ દેશમાં રહીએ છીએ જ્યાં પોલીસ વાળાને જોઇને સુરક્ષિત મહેસુસ કરવાની જગ્યાએ આપણે ઘભરાઈ જઈએ છીએ. * આપણે દીકરીના ભણતર થી વધારે ખર્ચો એના લગ્ન માં કરીએ છીએ. * કોઈ […]

Read More

એકવાર વિચારજો અવશ્યપણે.!!

એકવાર વિચારજો અવશ્યપણે.!!
6,191 views

એક પથ્થર લો અને એક કુતરા ને મારો. કૂતરું ડર થી ભાગી જશે. હવે એજ પથ્થર લો અને મધમાખી ના મધપૂડા પર મારો. તમારો હાલ શું થાય? પથ્થર એ જ છે , તમે પણ એ જ છો… ફર્ક ફક્ત છે એકતા નો. એકતા માંજ શક્તિ છે. આપણા મા એકતા નહીં હોય તો ના તો દેશ […]

Read More

અમુક જાણવા જેવી સુંદર lines….

અમુક જાણવા જેવી સુંદર lines….
12,287 views

*  દુષ્ટ સ્ત્રી, કપટી મિત્ર, સામું બોલનાર નોકર અને સાપવાળા ઘરમાં રહેવું એ મોત જ છે એમાં કોઈ શંકા નથી. *  સુંદર લાઈન: સબંધો લોહીના નથી હોતા, સબંધો તો અહેસાસ ના હોય છે. જો અહેસાસ હોય તો અજબની પણ પોતાના અને જો અહેસાસ ન હોય તો પોતાના પણ અજનબી લાગે છે. *  જયારે કંઈ ન […]

Read More

સમયની સાથે સંજોગો પણ બદલાય છે….

સમયની સાથે સંજોગો પણ બદલાય છે….
8,056 views

નીચે મુજબની સમસ્યા સમય બદલતા સમાજમા આવેલ હોય તે સમાજની સાચી સમજણથી  જ દૂર કરી શકાય. *  ખેતી જોઈએ છે, પણ ખેતી કરવી નથી *  દુધ જોઈએ છે. ગાય રાખવી નથી *  સ્વચ્છતા ગમે છે. સ્વચ્છતા રાખવી નથી *  સારૂ સાંભળવુ ગમે છે. જીવનમાં ઉતારવુ નથી *  ગીત સાંભળવા ગમે. ગીત ગાવા નથી *  રમત […]

Read More

એક પુત્ર પોતાના પિતા વિષે લાઈફના અલગ સ્ટેજમાં આવું વિચારે છે!

એક પુત્ર પોતાના પિતા વિષે લાઈફના અલગ સ્ટેજમાં આવું વિચારે છે!
7,286 views

*  ૪ વર્ષે : મારા પપ્પા મહાન છે. *  ૬ વર્ષે : મારા પપ્પા બધું જ જાણે છે. તેઓ બધા કરતા હોશિયાર છે. *  ૧૦ વર્ષે : મારા પપ્પા સારા છે પણ ગુસ્સાવાળા છે. *  ૧૨ વર્ષે : હું નાનો હતો ત્યારે મારા પપ્પા મારી સાથે સારો વ્યવહાર કરતા હતા. *  ૧૬ વર્ષે : મારા […]

Read More

જરૂરી નથી દરેક કાર્યોમાં સફળતા જ મળે, નિષ્ફળ થાઓ ત્યારે આ યાદ રાખવું!!

જરૂરી નથી દરેક કાર્યોમાં સફળતા જ મળે, નિષ્ફળ થાઓ ત્યારે આ યાદ રાખવું!!
7,057 views

એક છોકરો જીવનમાં વારંવાર નિષ્ફળતાઓનો સામનો કરી રહ્યો હતો. 28 વર્ષની ઉંમર સુધી એ જે જે ક્ષેત્રમાં ગયો બધે જ એને નિષ્ફળતા મળી. અરે ધંધા વ્યવસાયમાં તો ઠીક અંગત જીવનમાં પણ નિષ્ફળતાઓ એનો પીછો નહોતી છોડતી. 28 વર્ષ પછી એણે રાજકારણમાં ઝંપલાવ્યુ તો નિષ્ફળતાઓ ત્યાં પણ એની સાથે જ આવી. 52 વર્ષની ઉંમર સુધી એ […]

Read More

દુનિયામાં કઈક કરવા આવ્યો છુ અને કરીને જ જઈશ!!

દુનિયામાં કઈક કરવા આવ્યો છુ અને કરીને જ જઈશ!!
6,726 views

દુનિયા માં આવ્યો છું… તો કશું આપી જ જવાનો છું,,,, કયાં કશું સાથે લઈ જવાનો છું. ..??? થોડો પ્રેમ… થોડી લાગણી આપી… દિલ માં તમારા… થોડી મારી જગ્યા રાખી જવાનો છું…!!! જાજા દોસ્ત છે… થોડા દુશ્મનો છે… દુશ્મનો ને પણ દોસ્ત બનાવી જવાનો છું…!!! છો તમે મિત્રો બધા પારસમણી…. અડી ને તમને હું કથીર કંચન […]

Read More

Page 1 of 612345...Last »