જોક્સ : લગ્નમાં ડી જે વાળો અચાનક જ બેહોશ થઇ ગયો….
14,714 viewsજીજાજી : તમારા શહેરની સૌથી ફેમસ વસ્તુ કઈ છે? સાળી : જીજાજી, જે ફેમસ હતું, તેને તો તમે લઇ ગયા…! ********************** છોકરો : ક્યાં જાય છે તુ? છોકરી : આત્મહત્યા કરવા છોકરો : તો આટલો બધો મેકઅપ કેમ કર્યો છે? છોકરી : અરે ગધેડા, કાલે ન્યુઝપેપર માં ફોટો આવશે ને…. ********************** બે સજ્જન વાતો કરી […]