ઘરે બનાવો… ન્યુટ્રીશન યુક્ત મીંટ સૂપ
3,728 viewsસામગ્રી * ૧ ટીસ્પૂન બટર, * ૧/૪ કપ બારીક સમારેલ ડુંગળી, * ૨ કપ લીલા વટાણા, * ૧૧/૨ કપ પાણી, * સ્વાદાનુસાર મીઠું, * ૧/૨ કપ દૂધ, * ૧/૨ ટીસ્પૂન ભૂકો કરેલ મરી, * ૧ ટીસ્પૂન સમારેલ મીંટ. રીત તવામાં બટર નાખી બારીક સમારેલ ડુંગળી નાખવી. ત્યારબાદ ઓનિયન લાઈટ બ્રાઉન કલરના થાય ત્યાં સુધી સાંતડવા. […]