તમે જોઈ છે! મિથુન ચક્રવર્તી ની સ્ટાઈલીશ છોકરીને? નહિ, તો જુઓ….
8,755 viewsઅત્યારે બધા સ્ટાર કિડ્સ સોશિયલ મીડિયાને કારણે ભારતમાં ન રહેવા છતાં પ્રખ્યાત થતા જાય છે. સોશિયલ નેટવર્કિંગ સાઈટ ઇન્સ્ટાગ્રામ માં મિથુન ચક્રવર્તી ની સ્ટાઈલીશ પુત્રી એવા હોટ ફોટોસ અપલોડ કરતી રહે છે કે જેણે જોઇને તમને એવું લાગશે કે આ જલ્દીથી જ બોલીવુડમાં એન્ટ્રી કરશે. ઠીક છે, મિથુન ની સુંદર પુત્રીનું નામ ‘દિશાની ચક્રવર્તી’ છે, […]