મોનસુનમાં જાઓ ગુજરાતના આ બ્યુટીફૂલ વોટરફોલ ‘ગીરા ઘોઘ’ માં દક્ષીણ ગુજરાતમાં જયારે મોનસૂનની સીઝનમાં ફરવાની વાત આવે એટલે બધાને સાપુતારા જ યાદ આવે ખરુંને? પણ જાણોછો સાપુતારા સિવાય પણ બીજી જગ્યા ઓ હોય છે, જ્યાં તમે …