મસ્ત-મસ્ત ગર્લ રવીના ની ફિલ્મ ‘માતૃ’ નું પોસ્ટર થયું રીલીઝ

મસ્ત-મસ્ત ગર્લ રવીના ની ફિલ્મ ‘માતૃ’ નું પોસ્ટર થયું રીલીઝ
4,165 views

રવીના ટંડન ની આ ફિલ્મ એ મહિલાની વાત કરે છે હિંસા અને બળાત્કાર જેવા અપરાધોનો શિકાર બની ચુકી છે. આ ફિલ્મ મહિલાઓ ને મળતા ન્યાય પર આધારિત છે. જાણીતા ટ્રેંડ એનાલિસ્ટ તરણ આદર્શે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં ટ્વીટ કરી આ ફિલ્મનું ફર્સ્ટ લુક પોસ્ટર શેર કર્યું છે. લાંબા ગાળા બાદ રવીના બોલીવુડ માં ફિલ્મ ‘માતૃ’ […]

Read More

‘હવા હવાઈ ગર્લ’ શ્રીદેવી ની ફિલ્મ ‘મોમ’ નું ફર્સ્ટ પોસ્ટર થયું રીલીઝ

‘હવા હવાઈ ગર્લ’ શ્રીદેવી ની ફિલ્મ ‘મોમ’ નું ફર્સ્ટ પોસ્ટર થયું રીલીઝ
4,371 views

૯૦ના દાયકાની હીટ હિરોઈન એટલેકે શ્રીદેવી પોતાના ફેંસ માટે ખુશખબરી લાવી છે. ડાયરેક્ટર ગૌરી શિંદેની હીટ ફિલ્મ ‘ઈંગ્લીશ વિંગલીશ’ થી બોલીવુડમાં કમબેક કરનાર અનુભવી અભિનેત્રી શ્રીદેવીની બીજી હિન્દી ફિલ્મ ‘મોમ’ નું પહેલું પોસ્ટર ગઈકાલે શ્રીદેવીએ પોતાના ટ્વીટર એકાઉન્ટમાં શેર કરીને કમબેક અંગે પોતાના ફેંસને ગુડ ન્યુઝ આપી હતી. શ્રીદેવીની આ ફિલ્મ ૧૪ જુલાઈના રોજ સિનેમાઘરો […]

Read More