5,261 views બોલીવુડના નવાબ સૈફ અલી ખાન અને અનુષ્કા શર્માની જોડી સિલ્વર સ્ક્રીન પર એકસાથે આવી શકે છે. આ ફિલ્મને અનુષ્કાના બેનર હેઢળ બનાવવામાં આવશે. આ ફિલ્મનું નામ ‘ફીલ્લોરી’ છે. આની પહેલા પણ અનુષ્કા પોતાના બેનર હેઢળ ફિલ્મ ‘એનએચ૧૦’ કરી ચુકી છે. જાણકારી અનુસાર ફિલ્મ ‘ડેલી બેલી’ ના રાઈટર અક્ષત વર્મા એક ફિલ્મ બનાવવાના છે. જેમાં આ […]
Read More
4,493 views હાલમાં બોલીવુડના મોસ્ટ એલીજીબલ બેચલર સલમાન અને નવી રોમાનિયન ગર્લફ્રેન્ડ યુલિયા વન્તુરના લગ્નની હમણાંથી ચર્ચાઓ બંધ થઇ ગઈ છે. વિદેશી યુલિયા બોલીવુડમાં સલમાન ખાનને લીધે મીડિયા માં છવાયેલ રહે છે. લગભગ બોલીવુડ ઇન્ડસ્ટ્રી માં બધા જ જાણે છે કે સલમાન ખાન જેના પર મહેરબાન થાય તેના માટે કઈ પણ કરી શકે છે. સલમાનને બોલીવુડ ના […]
Read More
6,202 views અનુષ્કા શર્માની ફિલ્મ ‘સુલતાન’ 300 કરોડ રૂપિયાના ક્લબમાં એન્ટ્રી કરી છે. તેથી હાલમાં બોલીવુડમાં તેની ડીમાંડ વધી રહી છે. આ વખતે અનુષ્કાના કો-સ્ટાર તરીકે તેની સાથે શાહરૂખ ખાન છે. પોતાની આ નવી ફિલ્મનું ડિરેક્ટર ઈમ્તિયાઝ અલી કરશે. અનુષ્કાને આ ફિલ્મની સ્ટોરી ખુબજ પસંદ આવી છે. તેથી તેણીએ આ ફિલ્મને સાઈન કરી હોવાનું જણાવ્યું છે. હવે […]
Read More
5,209 views વર્ષ ૨૦૧૩માં વિદ્યુત જામવાલે સિનેમા જગતમાં કમાંડો બનીને એન્ટ્રી લીધી હતી. ‘કમાંડો-2’ પણ પહેલા રીલીઝ થઇ ચૂકેલ ‘કમાંડો’ ની જેમ જ એક્શન સીન થી ભરપૂર છે. આ એક્શન ફિલ્મમાં વિદ્યુતની સાથે ફીમેલ એક્ટ્રેસ તરીકે અદા શર્મા અને ઈશા ગુપ્તા બંને લીડ રોલમાં જોવા મળશે. ‘કમાંડો-2’ ની ખાસવાત એ છે કે આને ડાયરેક્ટર દેવેન ભોજાણી બનાવી […]
Read More
5,356 views હાલમાં સલમાન ખાન ફિલ્મ ‘સુલતાન’ ને કારણે ચર્ચામાં છે. સલમાન ખાન બોલિવૂડના અભિનેતા રણદીપ હૂડાની આગામી ફિલ્મ ‘લાલ રંગ’ માં ગીત ગાતા નજરે આવશે. જયારે બોલીવુડના દબંગ ખાન ગીત ગાય ત્યારે તેમના કરોડો પ્રશંસકોને ખુબજ પસંદ આવે છે. ફક્ત એક્ટિંગ ને લીધે જ નહિ પણ પોતાના સિંગિંગ ટેલેન્ટ ને કારણે પણ સલમાન ના ખુબ ચાહકો […]
Read More