Whatsapp ની આ ટ્રીક્સથી તમારું ‘લાસ્ટ સીન’ નહિ બદલાય…!!
18,809 viewsલગભગ બધાના જ સ્માર્ટફોનમાં Whatsapp app ચોક્કસ હોય છે. વર્ષ ૨૦૧૪ માં Whatsapp ને ફેસબુકે ખરીદી લીધી. આજે આના એક બીલીયંસ કરતા પણ વધારે યુઝર્સ છે. આ એટલી બધી પોપ્યુલર છે કે મોટાભાગના લોકો સવારે ઉઠતાની સાથે જ સૌપ્રથમ Whatsapp ના દર્શન કરતા હોય છે. આજે સોશિયલ મીડિયાઓનો જમાનો આવી ગયો છે. એજ્યુકેટેડ હોય કે […]