WOW!! ફેસબુક મેસેન્જર માં આ રીતે રમો ફૂટબોલ
4,471 viewsશું તમારા સ્માર્ટફોનમાં ફેસબુક મેસેન્જર એપ છે? જો હોય અને સમય હોય તો ઓપન કરો. આના માટે તમારે ફેસબુક મેસેન્જર નું લેટેસ્ટ વર્ઝન અપડેટ કરવું પડશે. હવે ગેમ રમવા માટે મિત્રને મેસેજ મોકલવા મેસેજ બોક્સ ઓપન કરો. હવે કઈ જ લખશો નહિ તો પણ ઈમોજી માંથી ફૂટબોલ ની ઈમોજી પસંદ કરવી અને અને તમારા ફ્રેન્ડને […]