ક્રોમમાં ફેસબુકના બધા જ મેસેજને એકસાથે આ Tips થી કરો ડીલીટ
10,389 viewsતમે કઈક બહાર હોય અને તમારું ફેસબુક લોગ આઉટ કરવાનું ભૂલી ગયા હોય ત્યારે તમને નવા વિચારો આવા લાગે. જેમકે, કોઈએ મારું ફેસબુક ઓપન કર્યું હશે, શું મારી ચેટીંગ ચેક કરી હશે વગેરે વગેરે… આવા સમયે જયારે ઘરની બહાર નીકળો એટલે તમામ સાથે કરેલ બધી જ ચેટીંગને રીમુવ કરવા અંગે અહી જણાવ્યું છે કે કઈ […]