બધાને રંગીન દુનિયા બતાવતી આંખ વિષે જાણવા જેવું
9,332 viewsઆપણી આંખ શરીરનો અનમોલ ભાગ છે. આના વિષે દુનિયા કેટલી સુંદર છે તેવું તમે ન ફિલ કરી શકો. આંખ એ કુદરતે આપણને આપેલ અનમોલ બક્ષીસ છે. આનાથી તમને જીવન જીવવાની ખુબ જ મજા આવે છે. * માનવીની સામાન્ય આંખ ૧ કરોડ જેટલા રંગો ઓળખી શકે છે. * જો મનુષ્યની આંખ એક કેમેરો હોત’તો તેની ક્ષમતા […]