આ છે દુનિયામાં સૌથી મોંધા સીટીઓ, અચૂક જાણો
8,386 viewsકોઈપણ દેશની નાણાંકીય સ્થિતિ ત્યાં રહેતા નાગરિકોની આવક અને રહેણીકરણી પર આધારિત હોય છે. આજે અમે તમને વિશ્વના સૌથી મોંધા પાંચ શહેરો વિષે જણાવવાના છીએ. જોકે આ સીટીઓ પ્રવાસીઓ માટે સ્વર્ગ સમાન છે. જેમાં લોકો બ્રાન્ડેડ વસ્તુઓ, ફરવાનું અને આલીશાન શહેરમાં રહેવાનો શોખ હોય તો ચાલો જાણીએ આ મોંધા સીટીઓ વિષે…. જ્યુરીક, સ્વીત્ઝરલૅન્ડ જ્યુરીકએ સ્વીત્ઝરલૅન્ડનું સૌથી […]