શું તમે કેળાના આ ચમત્કારી ફાયદાઓ વિષે જાણો છો?

શું તમે કેળાના આ ચમત્કારી ફાયદાઓ વિષે જાણો છો?
6,989 views

કેળા વિષે આજે જાણ્યા પછી તમે કેળાને જુદી રીતે જોતા થઈ જશો…. કેળામાં ત્રણ પ્રકારની કુદરતી સાકર (શુગર) હોય છે: સક્રોઝ, ફુકંટોઝ અને ગ્લુકોઝ. આ ઊપરાંત પુષ્કળ ફાઈબર હોય છે, જે શરીરને તાત્કાલીક લાંબાગાળા ની શક્તિ પૂરી પાડે છે. એક સંશોધનથી પુરવાર થયુ છે કે….ફક્ત ૨ કેળા ૯૦ મીનીટ સુધી જોરદાર શારીરિક શ્રમ માટે પૂરતા છે અને […]

Read More