દુબઈ ની આ મસ્ત વાતો જાણી તમે અત્યારે જ ત્યાં જવાનું પસંદ કરશો!
14,249 viewsદુબઈનું નામ આવતા જ આપણને સૌપ્રથમ ‘શેખો’ યાદ આવે, જે ખુબજ પૈસા વાળા અને ઉટપટાંગ શોખો ઘરાવતા હોય! અને એવું પણ યાદ આવે કે અહી વિશ્વની સૌથી ઉંચી ઈમારત ‘બુર્ઝ ખલીફા’ સ્થિત છે. વેલ, આ ખાડી દેશમાં ખનીજ તેલને કારણે રીફાઇનરીઓ સહીત મોટા ઉદ્યોગો ચાલે છે. * દુબઈ દેશની સૌથી સારી વાત એ છે કે […]