જીવન ની વિવિધ અવસ્થા વિષે જાણવા જેવું

જીવન ની વિવિધ અવસ્થા વિષે જાણવા જેવું

જન્મ એક અણમોલ સોગાદ છે, જે ભગવાનની ભેટ છે….. બચપણ મમતાનો દરિયો છે જે પ્રેમથી ભર્યો છે, જે ડુબી શક્યો તે તરી ગયો છે…. તરુણાવસ્થા કંઇ વિચારો, કંઇ આશાઓનો …