આ છે દુનિયાના સૌથી મોટા હીરાઓ, અચૂક જાણો
9,009 viewsદુનિયામાં એકથી એક ચઠીયાતા ડાયમંડ તમને જોવા મળે છે. અમુક હીરાનો ભાવ તો બોલી પણ ન શકાય તેમ હોય છે. દુનિયામાં સૌથી મોટો અને અમૂલ્ય ડાયમંડ સાઉથ આફ્રિકામાં છે, જેનું નામ “ધ ગોલ્ડન જુબલી” છે. આ અત્યંત તેજસ્વી હીરો છે. માઇનિંગ ગ્લોબલના રીપોર્ટના આધારે અમે તમને દુનિયાના સૌથી મોટા હીરા વિષે જણાવવાના છીએ. ધ ગોલ્ડન […]