પર્મનેન્ટલી Facebook નું એકાઉન્ટ આ રીતે કરો ડીલીટ
9,730 viewsઘણા બઘા લોકો એવા હોય છે જેમણે ફેસબુક એકાઉન્ટ બનાવ્યું હોય પણ બાદમાં તેમણે તેમાં કઈ ઈંટરેસ્ટ નથી હોતો. તેથી તેઓ હંમેશાંને માટે Facebook નું એકાઉન્ટ સિક્યોરિટી માં જઈને બંધ કરવાનો પ્રયાસ કરતા હોય છે. પણ તેવું થતું નથી. કારણકે આમાં ડીએક્ટીવેટ નું ઓપ્શન આપેલ હોય છે. જો તમારે તમારા Facebook ના એકાઉન્ટને કાયમી માટે […]