લોકોની આ ખરાબ આદતો તેમને મૃત્યુની નજીક લઇ જાય છે!
18,200 viewsસમય ગતિશીલ છે, તે જેમ જેમ વ્યતીત હોય છે તેમ તેમ તેમાં પરિવર્તન આવતું આવે છે. શાસ્ત્રોમાં ખાવા પીવામાં એવી રીતે બદલાવ કરવો અને કેમ કરવો વગેરે વસ્તુઓ જણાવવામાં આવે છે. આપણું જીવન ચક્ર પંચતત્વ પર આધારિત છે. પાણી, આગ, હવા, જમીન અને આકાશ જ સંપૂર્ણ બ્રહ્માંડનું મૂળ છે. * શાસ્ત્રોમાં માનવ કલ્યાણથી ઘણી વાતો […]