જોક્સ ની મીઠી નોકઝોક થી ભરપૂર ‘ડીયર ઝીંદગી’ નું બીજું પોસ્ટર થયું રીલીઝ

જોક્સ ની મીઠી નોકઝોક થી ભરપૂર ‘ડીયર ઝીંદગી’ નું બીજું પોસ્ટર થયું રીલીઝ
5,767 views

શાહરૂખ ખાન અને આલિયા ભટ્ટની અપકમિંગ ફિલ્મ ‘ડીયર ઝીંદગી’ નું બીજું પોસ્ટર હાલ જ રીલીઝ થયું છે. ફિલ્મ ના બીજા ટેકમાં આલિયા ના ખરાબ જોક્સ વિષે શાહરૂખ અને આલિયા વચ્ચે મીઠી નોકઝોક બતાવી છે. આ ફિલ્મને દર્શકો ખુબ જ લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છે અને જોવે પણ કેમ નહિ. કારણકે આમાં શાહરૂખ અને આલિયા […]

Read More