એક પુત્ર પોતાના પિતા વિષે લાઈફના અલગ સ્ટેજમાં આવું વિચારે છે!
7,221 views* ૪ વર્ષે : મારા પપ્પા મહાન છે. * ૬ વર્ષે : મારા પપ્પા બધું જ જાણે છે. તેઓ બધા કરતા હોશિયાર છે. * ૧૦ વર્ષે : મારા પપ્પા સારા છે પણ ગુસ્સાવાળા છે. * ૧૨ વર્ષે : હું નાનો હતો ત્યારે મારા પપ્પા મારી સાથે સારો વ્યવહાર કરતા હતા. * ૧૬ વર્ષે : મારા […]