ક્રિકેટના શોખીનો માટે આ છે ખાસ!! માનવામાં ન આવે એવી ક્રિકેટ જગતની સત્ય હકીકતો, No. 8 તો તમે જાણતા જ નહિ હોવ!

ક્રિકેટના શોખીનો માટે આ છે ખાસ!! માનવામાં ન આવે એવી ક્રિકેટ જગતની સત્ય હકીકતો, No. 8 તો તમે જાણતા જ નહિ હોવ!

૧. આજ સુધી સચિને રમેલી ૪૦૩ ઇનિંગ્સમાં જયારે તેણે ૧૦૦થી ઓછા રન કર્યા હોય ત્યારે નીચે આપેલા સ્કોર પર તેણે ક્યારેય ઇનિંગ્સ પૂરી કરી નથી. ૫૬, ૫૮, ૫૯, ૭૫, ૭૬ અને …