જો ફરવાનો પ્રોગ્રામ કરી રહ્યા હોવ તો આવો ભારતના આ હસીન કૂનુર હિલ સ્ટેશનમાં

જો ફરવાનો પ્રોગ્રામ કરી રહ્યા હોવ તો આવો ભારતના આ હસીન કૂનુર હિલ સ્ટેશનમાં

હિલસ્ટેશનમાં ફરવાની મજા કોને ન આવે? અને એમાં પણ કૂનુર જેવી પ્લેસ હોય તો… પછી વાત શું કરવી. કૂનુર તમિલનાડુમાં આવેલ છે. તમિલનાડુ માં ‘ઉટી’ પણ ફેમસ છે. ઉટી …