અમિતાભને લઈને ફિલ્મ ‘સરકાર ૩’ બનાવશે રામ ગોપાલ વર્મા
4,098 viewsઘણાં સમયથી ફિલ્મી દુનિયામાં ખબર આવી રહી હતી કે ડિરેક્ટર રામ ગોપાલ વર્મા મેગાસ્ટાર અમિતાબ બચ્ચન ને લઈને ‘સરકાર ૩’ બનાવવાની તૈયારીમાં છે. જોકે, આ ખબર સાચી છે, આમાં કોઈ અટકળો નથી કરવામાં આવી. જાણકારી અનુસાર આ ફિલ્મનું શુટિંગ જુન ૨૦૧૬ થી શરુ થશે. રામ ગોપાલ વર્મા આના પહેલા પણ ‘સરકાર ૨’, ‘સરકાર રાજ’ બનાવી […]