જાણો છો…. પેન ડ્રાઈવને “સીએમડી” થી ફોર્મેટ કેમ કરાય?
11,042 viewsઆજના સમયમાં પેન ડ્રાઈવ એક કોમ્પ્યુટરમાંથી બીજા કોમ્પ્યુટરમાં ડેટાનું આદાનપ્રદાન કરવાની સાથે સાથે મ્યુઝીક, વિડીયો ફાઈલ્સ ને ડીવીડી અને એલઈડી ટીવી જોવામાં કામ આવે છે. ફોર્મેટ એક એવી પ્રક્રિયા છે જેમાં બધો ડેટા ડીલીટ થઇ જાય છે. ફોર્મેટ કરતા સમયે ઘણી વાર એરર પણ આવતી હોય છે. આ એરરને હટાવી શકાય છે. જયારે તમે ‘cmd’ […]