જાતે બનાવો ડિફરન્ટ કર્ણાટકીય ચિત્રાના રાઈઝ
4,854 viewsસામગ્રી * ૩ ટીસ્પૂન સફેદ તલ, * ૩ ટીસ્પૂન શીંગદાણા, * ૨ ટીસ્પૂન ધી, * ૧/૨ ટીસ્પૂન રાઈના દાણા, * ૧ ટીસ્પૂન ચણાની દાળ, * ૧/૪ ટીસ્પૂન હિંગ, * ૫ મીઠા લીમડાના પાન, * ૩ નંગ ટુકડા કરેલ કાશ્મીરી રેડ મિર્ચ, * ૨૧/૨ કપ બાફેલા રાઈઝ, * ૨ ટીસ્પૂન છીણેલું ફ્રેશ નારીયેલ, * ૨ ટીસ્પૂન […]