રજનીકાંતનો કોઈ જવાબ નહિ, ફિલ્મ જોવા ચેન્નઈ-બેંગલોરની કંપનીએ એમ્પ્લોઇઝને આપી છુટ્ટી
7,134 viewsરજનીકાંત ની ફિલ્મ ‘કબાલી’ કાલે સાઉથ ઇન્ડિયન સિનેમાઘરો માં દસ્તક આપી રહી છે. તમિલ ફિલ્મના સુપરસ્ટાર ‘રજનીકાંત’ ની અદા પણ નિરાળી છે. દક્ષીણ ભારતના સિનેમાઘરોના સુપરસ્ટાર ‘રજનીકાંત’ જે પણ કરે તે પોતાની જ સ્ટાઈલમાં કરે છે અને દર્શકો તેને એક્સેપ્ટ કરે છે. તેમની મોસ્ટ અવેઈટેડ ફિલ્મ ‘કબાલી’ 22 જુલાઈ એટલેકે કાલે રીલીઝ થવાની છે. દર્શકો […]