OMG!! ઢીશૂમ ના ગીત પણ ડાંસ કરવાથી જેકલીન પર થયો કેસ!

OMG!! ઢીશૂમ ના ગીત પણ ડાંસ કરવાથી જેકલીન પર થયો કેસ!
6,392 views

‘ઉડતા પંજાબ’ બાદ ફિલ્મ ‘ઢીશૂમ’ પર પણ વિવાદ શરુ થઈ ગયો છે. બોલીવુડની હોટ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝ ને કોણ નથી ઓળખતું? આ ફેમસ અભિનેત્રી ‘ઢીશૂમ’ માં આવનાર સોંગથી વિવાદોમાં ફસતી નજરે આવી રહી છે. પોતાની અપકમિંગ બોલીવુડ ફિલ્મ ‘ઢીશૂમ’ નું એક સોંગ રીલીઝ થયું છે, જેનું નામ છે ‘સો તરહ કે’. ઢીશૂમ ના આ સોંગ […]

Read More