ખરાબ દિવસોમાં બચાવે છે કપૂર ના આ જરુરી ટોટકાઓ!
20,920 viewsપ્રાચીન કાળથી જ કપૂરને વાસ્તુશાસ્ત્રમાં વિશેષ મહત્વ અને ઉપયોગી માનવામાં આવ્યું છે. હિંદુ ઘર્મમાં આને પવિત્ર માનવામાં આવે છે. જો તમારે આવનાર સંકટથી મુક્તિ, સમૃદ્ધિ, ધન, ખુશી અને શાંતિ મેળવવી હોય તો આના ટોટકા તમારા માટે સારા સાબિત થશે. આ સુગંધિત હોય છે, તેથી વાતવરણમાં સુગંધ ફેલાવે છે અને મગજને શાંતિ મળે છે. આને પૂજા […]