કિડ્સ માટે બનાવો ઓરેંજ એન્ડ ટુટી ફૂટી લોફ કેક
5,811 viewsસામગ્રી * ૧૧/૪ કપ મેંદાનો લોટ, * ૧૧/૨ ટીસ્પૂન બેકિંગ પાવડર, * ૧/૨ ટીસ્પૂન બેકિંગ સોડા, * ૩/૪ કપ કંડેન્સ મિલ્ક, * ૪ ટીસ્પૂન મેલ્ટ કરેલ બટર, * ૩ ટીસ્પૂન રેડીમેડ ઓરેન્જ જ્યુસ, * ૨ ટીસ્પૂન ઓરેન્જ માર્મ્લેડ, * ૧ ટીસ્પૂન વેનીલા એસેન્સ, * ૨ ટીસ્પૂન મિલ્ક, * ૪ ટીસ્પૂન ટુટી ફૂટી. રીત સૌપ્રથમ એક […]