માત્ર એક કલાકમાં ખાઉં આ ભોજન અને બનો રેસ્ટોરન્ટના પાર્ટનર!
11,034 viewsન્યૂ યોર્કના જર્મન વિલાતોરો ‘જો ડોન ચીન્ગુન’ રેસ્ટોરન્ટના ઓનર છે, જે પોતાના ગ્રાહકોને ચેલેન્જ આપે છે કે જો કોઈ તેમના હાથેથી બનેલ પ્રખ્યાત રસોઈ ‘બુરીતો’ ને ફક્ત એક કલાકમાં ખાય લે તો તેને રેસ્ટોરન્ટના પાર્ટનર બનાવી દેશે અને તેમના પુરા જીવનકાળ દરમિયાન તેમને આ રેસ્ટોરન્ટનું ભોજન મફતમાં મળશે. ‘બુરીતો’ પકવાન એ 30 પોન્ડ અને 13.6 […]