કાંચથી બનેલ આ ઇમારતોની ચમક પુરી દુનીયાને આશ્ચર્યચકિત કરી મુકશે!!

કાંચથી બનેલ આ ઇમારતોની ચમક પુરી દુનીયાને આશ્ચર્યચકિત કરી મુકશે!!
9,875 views

દુનિયામાં એવી ધણી બધી જગ્યાઓ છે, જેને જોવાની બધા લોકોની ઈચ્છા હોય છે. તાજ મહેલ, એફિલ ટાવર જેવી તમામ ધરોહરને જોવા માટે લોકો દુરદુરથી આવે છે. કઈક કારીગરી પથ્થરોથી કરેલ છે તો કોઈક કારીગરી ધાતુની છે, પરંતુ આજના યુગમાં ઇમારતો ફક્ત ધાતુ કે પથ્થર જ નહિ કાંચથી પણ બનેલ છે. સરસ બનાવટના અમુક નમુનાએ આખી […]

Read More