સુશાંતસિંહ રાજપૂત ની એક્સ ગર્લફ્રેન્ડ કરશે બોલીવુડમાં ડેબ્યુ
5,500 viewsટીવી સીરીયલ ‘પવિત્ર રિશ્તા’ થી પ્રસિદ્ધિ મેળવનાર એક્ટ્રેસ અને અભિનેતા સુશાંતસિંહ રાજપુતની એક્સ ગર્લફ્રેન્ડ હાલ બોલીવુડમાં ડેબ્યુટન્ટ કરવા જઈ રહી છે. તમને જણાવી દઈએ કે અંકિતા લોખંડે ને બોલીવુડમાં મોટો બ્રેક મળવા જઈ રહ્યો છો. પોતાનો એક્સ બોયફ્રેન્ડ સુશાંત સાથે બ્રેકઅપ બાદ અંકિતા પોતાના કરિયરને એડજસ્ટ કરી રહી છે. આ કોઈ નાની મોટી ફિલ્મ નથી […]