આ છે દુનિયાનું સૌથી મોટું ફૂલ
8,541 viewsઈંડોનેશિયાના વનોમાં એક અજબ પ્રકારનું ફૂલ ઉગે છે જેને રેફલેસિયા કહે છે. તેને કોઈ ડાળી કે પાન હોતું નથી. બીજા છોડની ડાળીઓ કે મૂળ પર ઉગવાને કારણે તેને પેરાસાઈટ પ્લાન્ટ માનવામાં આવે છે. આનું નામ rafflesia arnoldii (રાફ્લીસિયા આર્નોલ્ડ) છે. આ મુખ્યત્વે ઈંડોનેશિયા સિવાય મલેશિયા માં પણ ઉગે છે. આની વિશેષતા એ છે કે તે વિશ્વનું સૌથી […]