જાણો બિગ બોસ ના કેટલાક રોચક તથ્યો વિષે….
6,622 viewsસૌથી મોટી ઉમરમાં ટાઇટલ જીતવા વાળો પ્રતિસ્પર્ધી બિંદુ દારા સિંહ, બિગબોસ ના એવા સ્પર્ધક છે જે સૌથી મોટી ઉમરમાં બિગબોસનું ટાઇટલ જીત્યા. તેમણે 40 વર્ષની ઉમરે બિગબોસનું ટાઇટલ જીત્યું. સૌથી નાની ઉમરમાં ટાઇટલ જીતવા વાળો પ્રતિસ્પર્ધી ભૂતપૂર્વ “રોડી વિનર” આશુતોષ કૌશિક સૌથી નાની ઉમરમાં bigg boss જીતનાર સ્પર્ધક છે. આશુતોષ કૌશિક ની ઉમર ફક્ત 28 વર્ષની હતી ત્યારે તેઓ bigg […]