સની લિયોન ની સાથે ઘમાકો કરશે ‘તેરે નામ’ ની હિરોઈન ભૂમિકા ચાવલા
6,933 viewsબોલિવૂડ અભિનેતા સલમાન ખાનની ફિલ્મ ‘તેરે નામ’ માં મુખ્ય રોલ ભજવનાર દક્ષીણની અભીનેત્રી ભૂમિકા ચાવલા ખૂબ લોંગ ટાઈમ બાદ બોલીવુડમાં COME BACK કરતી જોવા મળશે. ભૂમિકા ચાવલા ‘લવ યુ આલિયા’ નામની ફિલ્મ માં જોવા મળશે. અભિનેત્રીએ જણાવ્યું કે આ ફિલ્મમાં જેવી મારી ભીમિકા છે તેવી મે પહેલા ક્યારેય નથી નિભાવી. આ ફિલ્મ સમાજ માટે એક […]