Home / Posts tagged benefits (Page 3)
17,725 views હિંદુ ધર્મમાં માં શંખને વધારે ઇમ્પોર્ટન્સ આપવામાં આવે છે. મોટાભાગે શંખ બધાના ઘરમાં હોય જ છે. જોકે, ઘાર્મિક માન્યતાની સાથે સાથે વિજ્ઞાની દ્રષ્ટિએ પણ શંખને રાખવાના વિવિધ ફાયદાઓ છે. શંખને દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુ પોતાના હાથમાં ધારણ કરે છે. સનાતન ધર્મની જો વાત કરવામાં આવે તો ફક્ત સ્પિરિચ્યુઅલી (આધ્યાત્મિક) જ નહિ પણ બીજી અન્ય […]
Read More
10,310 views વરીયાળી માં ઘણા બધા ઔષધીય ગુણ રહેલ છે. આના સેવનથી આપણી હેલ્થ સ્વસ્થ રહે છે. આને પ્રાકૃતિક માઉથ ફ્રેશનર પણ કહેવામાં આવે છે. મોટાભાગના ગુજરાતીઓ આનો ઉપયોગ રેસીપી માં તો કરે જ છે પણ સાથોસાથ મુખવાસમાં પણ કરે છે. આમાંથી આપણને સોડિયમ, કોપર, સીલીનીયમ, જસત, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, આયર્ન અને પોટેશિયમ જેવા કિંમતી ખનીજ તત્વો મળી […]
Read More
6,385 views કાકડી શાકભાજી નો એક એવો પદાર્થ છે જેની ખેતી ભારતની દરેક જગ્યાએ થાય છે. મોટાભાગે લોકો આનો ઉપયોગ સલાડ બનાવવામાં કરે છે. ઉનાળામાં આનું સેવન કરવાથી સ્વાસ્થ્ય સુધરે છે. * આ સ્વાસ્થ્ય ની સાથે સૌન્દર્ય વધારવા માટે પણ ઉપયોગી છે. બ્યુટી પાર્લરમાં મોટાભાગે આને રાખવામાં આવે છે. આની ગોળ સ્લાઈસ કરીને આંખો પર રાખવાથી આંખોને […]
Read More
10,167 views લીંબુ સ્વાસ્થ્ય માટે તંદુરસ્તી નું કામ કરે છે. જનરલી ગરમીમાં બધા લોકો લીંબુ પાણી તો પીતા જ હશે. પણ શું તમે ક્યારેય ઉકાળેલ લીંબુ નું પાણી પીવાની ટ્રાઈ કરી છે? આનાથી તમને વજન તો ઘટશે જ સાથે ઈમ્યુટ સીસ્ટમ પણ સ્ટ્રોંગ બનશે. અહી આ પ્રકારનું પાણી પીવાથી થતા ફાયદાઓ જણાવવામાં આવ્યા છે. * લીંબુને લગભગ […]
Read More
11,540 views અખરોટ ગુણકારી છે. કડક અખરોટમાં સ્વાસ્થ્ય વર્ધક ગુણ રહેલ છે. તેનાથી મગજ મજબુત થાય છે ઉપરાંત ત્વચાને પણ ચમકાવે અને સુંદર બનાવે છે. જો તમારી ત્વચામાં દાગ ધબ્બા હોય કે કરચલી હોય તો ચિંતા કરવાની જરૂર નથી. અખરોટને પીસીને તેના પાઉડરના પેસ્ટને તમારા ચહેરા પર લગાવવાથી દુર થાય છે. આ ઉપરાંત અનેકવિધ રીતે અખરોટનો ઉપયોગ કરી શકાય […]
Read More
18,994 views ચણાનો લોટ ફક્ત ભોજનને જ સ્વાદિષ્ટ નથી બનાવતું પણ આના સૌન્દર્ય સાથે લાભ પણ જોડાયેલ છે. આને બેસન પણ કહેવામાં આવે છે. તમે આનાથી સુંદરતા પણ વધારી શકો છો. જો તમારી ત્વચા તૈલીય હોય તો એક મોટી ચમચી ચણાનો લોટ લઇ તેમાં એક નાની ચમચી ગુલાબજળ અને ચપટી હળદરમાં અડધું લીંબુ નાખીને આ લેપ ચહેરા […]
Read More
8,062 views પ્રાચીન વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષ શાસ્ત્રમાં કપૂરનું મહત્વ જણાવવામાં આવ્યું છે. જયારે પણ કપૂરની વાત આવે ત્યારે આપણે ફક્ત પૂજા પાઠની જ વાતો કરીએ છીએ. જોકે, પૂજા પાઠ સિવાય પણ અનેક ટોટકાઓ છે જેને આપણે જાણતા નથી હોતા. તો ચાલો જાણીએ…. * જો તમે ઘરના અને ઓફીસના વાસ્તુદોષ દુર કરવા માંગતા હોવ તો જ્યાં પણ દોષ […]
Read More
15,834 views તમે જાણતા જ હશો કે અમુક વ્યક્તિનો ખોરાક ઓછો હોય, ભલે તે વિટામીન વાળી વસ્તુઓનું સેવન ન કરતો હોય પણ જો તે દિવસમાં ખુબ પાણી પીવે તો પણ તંદુરસ્ત રહી શકે છે. આ એક હુમન બોડીનો ફેક્ટસ છે. સારા સ્વાસ્થ્ય માટે ડેઇલી 8 થી 10 ગ્લાસ પાણી પીવું ખુબજ જરૂરી છે. આનાથી તમે ઘણી બધી […]
Read More
15,466 views સંપૂર્ણ દેશમાં લોકો આનો ઉપયોગ કરે છે. બધાના ઘરમાં બટાટાની કોઈને કોઈ વાનગીઓ બનતી જ હોય. કોઈ શાકમાં તો કોઈ ખીચડી વગેરેમાં નાખીને અલગ રીતે આનું સેવન કરતા હોય છે. પણ શું તમે જાણો છો આનું જ્યુસ પીવું એ સ્વાસ્થ્ય માટે કેટલું ફાયદાકારક છે તે અંગે? બટાટાના રસમાં વધારે માત્રામાં આયર્ન, પોટેશિયમ, ફોસ્ફરસ, ફાઇબર, કેલ્શિયમ, પ્રોટીન અને […]
Read More
13,602 views સામાન્ય રીતે ઠંડીનું આગમન થતા જ લોકો આદું વાળી ચા પીવા લાગે છે. પરંતુ આના ફાયદાઓ એટલા બધા છે કે કોઇપણ ઋતુમાં તમે આદુંની ચા પી શકો છો. સવાર સવારમાં એક કપ આદુંની ચા ફક્ત તમને રીફ્રેશ જ નથી કરતી પણ આમાં ઘણા રોગોને દુર કરવાના ગુણ રહેલ છે. આદુમાં એન્ટી હિસ્ટેમાઇન ગુણધર્મો રહેલ છે, […]
Read More
15,913 views * લીંબુનાં જેટલા ગુણગાન ગાઇએ તેટલાં ઓછાં પડે. લીંબુના રસમાંથી જ વિટામીન એ, બી, સી ભરપૂર માત્રામાં હોય છે. * જો કોઈને કમળો થાય તો ખાંડ અથવા મીઠા વગર સાદા પાણીમાં લીંબુનો રસ નીચોવીને પીવડાવવાથી આંતરિક રાહત મળે છે. * દરરોજ એક ગ્લાસ નવશેકા પાણીમાં લીંબોનો રસ નાખીને પીવાથી શરીરમાં જામેલ ફેટ (ચરબી) દુર થાય […]
Read More
11,114 views હિંદુ ઘર્મમાં વૃક્ષોની પૂજા કરવામાં આવે છે, તેને પવિત્ર માનવામાં આવે છે. હિંદુ માન્યતા મુજબ વૃક્ષનું પૂજન કરવાથી વાસ્તુદોષ કે કુંડળીદોષ દુર થાય છે. માનવામાં આવે છે કે ઘરમાં એક પવિત્ર વૃક્ષ લગાવવું એ સો ગાયોને દાન કર્યા સમાન છે. વૃક્ષારોપણને અતિ પુણ્યનું કામ માનવામાં આવે છે. જરૂરી નથી કે અહી દર્શાવવામાં આવેલ દરેક વૃક્ષને […]
Read More
12,721 views લીંબડાના ઉપયોગથી ઘણા બધા રોગોને મટાડી શકાય છે. ઠંડીમાં લીંબડાનું કડવું કરિયાતું પીવાથી તમારા શરીરમાં રહેલા બધા જ રોગો નષ્ટ થશે અને આ તમારું પેટ પણ સાફ રાખે છે. જોકે, આજકાલ લોકો મેડિસિન કરતા દેસી નુસખામાં વધારે ઘ્યાન આપે છે. એટલે લોકો આરોગ્યવર્ધક વસ્તુઓનો સહારો લે છે. ચાલો જાણીએ આના અદભૂત ગુણો વિષે… * લીંબડાના […]
Read More
11,144 views આજ લગભગ બધા જ ઘરમાં તલનો ઉપયોગ થતો હોય. બધા લોકો તલને પકવાનો બનાવવા કે પછી ફરસાણમાં એમ અલગ અલગ રીતે વાપરતા હોય છે. તલ જોવામાં જેટલા જ નાના છે તેટલા જ તેના મોટા મોટા ફાયદાઓ છે. આ ત્રણ પ્રકારના હોય છે. સફેદ, કાળા અને લાલ. ભારતીય ક્વીઝીનમાં આનો વધારે ઉપયોગ કરવામાં આવે છે. ચાલો […]
Read More
12,918 views કોબીજ નો ઉપયોગ આપણે મોટાભાગે શાક બનાવવા કરીએ છીએ. આમાં ઘણા બધા પ્રકારના રોગોને નષ્ટ કરવાની ક્ષમતા રહેલ છે. કોબીજ આપણા સ્વાસ્થ્ય માટે છે ખુબજ ગુણકારી છે. આનાથી ઘણા બધા રોગોને મટાડી શકાય છે. આના સેવનથી વજન ઘટાડી શકાય છે. આમાં સેલ્યુલોઝ નામનો પદાર્થ રહેલ હોય છે. આ શરીરમાં કોલેસ્ટ્રોલની માત્રા ઘટાડે છે. ઉધરસ, પિત્ત, […]
Read More
10,121 views પુદીનાને જોવામાં નાના લાગે પણ આના છે મોટા મોટા સ્વાસ્થ્યવર્ધક ગુણ. પુદીના લીલા રંગના નાના વૃક્ષમાં થાય છે. મોટાભાગે ભારતના બધા જ ઘરોમાં તમને પુદીના ના લીવ્સ જોવા મળશે. ચટણી હોય, રાયતા હોય કે પુલાવ હોય, આ બધા વ્યંજનોમાં પોતાનો સ્વાદ છોડી જાય છે. પુદીના જડપથી વધતું વૃક્ષ છે. તડકામાં પુદીનાના પાનનો રસ પીવાથી લૂ […]
Read More
10,350 views મેથીની ખેતી બધા પ્રદેશોમાં થાય છે. આના લીલા પાંદડામાંથી શાક બનાવી શકાય છે. સુકી મેથીના દાણાનો ભીક્કો કરીને લાડુ બનાવવામાં આવે છે. જો પ્રેગ્નેટ મહિલા આ લાડુ ને ખાય તો તેને તાકાત મળે છે. ચાલો જાણીએ આના ફાયદાઓ… * એક જગ્યાએ થી જયારે બીજી જગ્યાએ જયારે આપણું સ્થળાંતર થાય ત્યારે પાણી અને ભોજન બદલાવવાથી આપણી […]
Read More
9,841 views જાતીય શિક્ષણનું દરેક સમાજમાં સર્વોચ્ચ મહત્વ છે અને તે ભારત જેવા, વિકાસશીલ અર્થતંત્ર માટે ખાસ કરીને સાચું છે. એક દેશ, જ્યાં બાળ લૈંગિક દુર્વ્યવહાર અને કિશોર ગર્ભાવસ્થાના કિસ્સાઓમાં સૌથી ઉપર છે. તેવા દેશ માં નાની ઉમરમાં જાતીય શિક્ષણ ના લાભો વિશે કશું ન કહી શકાય. આ વિષય એવો છે કે જેથી દેશની યુવાન પેઢી અસરકારક […]
Read More
7,387 views મેવામાં કાજુ, બદામ ની જેમ ખજુરને પણ પૌષ્ટિક માનવામાં આવે છે. અરબ દેશોમાં થતી ખજુર સ્વાદમાં મીઠી અને ગુણકારી એવો પૌષ્ટિક પદાર્થ છે. આને અંગ્રેજીમાં ‘Date’ કહેવામાં આવે છે. આ શિયાળા માં થતો મેવો છે. આના સેવનથી સ્વાસ્થ્યને ઘણા બધા ફાયદાઓ થાય છે. આ પ્રોટીનથી ભરપુર મેવો છે. આમાંથી કેલ્શિયમ, આયર્ન, મેગ્નેશિયમ, કોપર, પોટેશિયમ, ફોસ્ફરસ, […]
Read More
5,947 views આને હિન્દીમાં પણ આપણા ગુજરાતી ની જેમ જ ખજુર કહેવાય છે, જયારે અંગ્રેજીમાં ‘ડેટ’ કહેવાય છે. ગુલાબી ઠંડીમાં મીઠી ખજુર ખાવાની કઈક અલગ જ મજા છે. આમાંથી તમને સોડીયમ, કેલ્શિયમ, સલ્ફર, ક્લોરીન, ફોસ્ફરસ અને આયરન ની ભરપુર માત્રા આમાં મળતી હોવાથી શરીર સમૃદ્ધ બનાવે છે. આ માનસિક અને શારીરિક એમ બંને શક્તિઓ પ્રદાન કરે છે. […]
Read More