Home / Posts tagged benefits
22,510 views બધા લોકો જાણે જ છે કે લસણનો ઉપયોગ ભોજન બનાવવામાં અને બીજી પણ ઘણી જગ્યાએ વાપરી શકાય છે. લસણ નાખ્યા વગર જો ભોજન કરવામાં આવે તો તેનો સ્વાદ એકદમ ફિક્કો લાગે. આ ઘણા બધા ઔષધીય ગુણોથી ભરપૂર છે. આ ઘણી બધી બીમારીઓને રોકવામાં કારગર છે. આની ગંધ તેજ અને સ્વાદ તીખો આવે છે. જો તમે […]
Read More
20,920 views પ્રાચીન કાળથી જ કપૂરને વાસ્તુશાસ્ત્રમાં વિશેષ મહત્વ અને ઉપયોગી માનવામાં આવ્યું છે. હિંદુ ઘર્મમાં આને પવિત્ર માનવામાં આવે છે. જો તમારે આવનાર સંકટથી મુક્તિ, સમૃદ્ધિ, ધન, ખુશી અને શાંતિ મેળવવી હોય તો આના ટોટકા તમારા માટે સારા સાબિત થશે. આ સુગંધિત હોય છે, તેથી વાતવરણમાં સુગંધ ફેલાવે છે અને મગજને શાંતિ મળે છે. આને પૂજા […]
Read More
14,957 views આજના યુગ પ્રમાણે લોકોની લાઈફસ્ટાઇલ પણ બદલતી રહે છે. આજના મોર્ડન જનરેશનમાં મોટા ભાગે લોકો બેડ કે પલંગ પર જ સુવાનું પસંદ કરતા હોય છે. જોકે, કમ્ફર્ટેબલ બેડમાં સુવાનો આનંદ કઈક અલગ જ હોય છે. આપણે દરરોજ બેડ પર સુતા હોઈએ એટલે અમુક સમયે આપણને જમીન પર સુવાનું કહેવામાં આવે તો થોડું અજીબ લાગે એ […]
Read More
10,489 views ખાવામાં સ્વાદિષ્ટ કેસરના છે મોટા મોટા ફાયદાઓ. તમે આને વિભિન્ન વ્યંજનોમાં પણ નાખી શકો છો. કેસરનું દૂધ પીવાથી શારીરિક શક્તિ વધે છે. એ તો લગભગ બધા જ જાણતા હશે. કેસર એક સુગંધ આપનાર પદાર્થ છે. કેસરને સેફ્રોન, જાફરાન અને કુમકુમ ના નામે ઓળખવામાં આવે છે. કેસરની ખેતી મોટાભાગે સ્પેઇન, ઇટાલી, ગ્રીસ, તુર્કીસ્તાન, ઈરાન, ચાઇના અને […]
Read More
5,403 views કેરી ને ભારતમાં ફળો નો રાજા કહેવામાં આવે છે. ભારતના સ્વાદિષ્ટ રસીલા ફળો માંથી આ પૌષ્ટિક ફળ ખુબ જ ફાયદાકારક છે. પાકી કેરી માંથી લોકો મેંગો શેક, આઈસ્ક્રીમ, જેમ, જેલી અને અન્ય વ્યંજનો બનાવે છે. આમાં જીંક, પોટેશિયમ, કોપર, સેલેનીયમ વગેરે જેવા પોષક તત્વો મળી આવે છે. * કેરીમાં ફાઇબર અને વિટામિન ‘સી’ યોગ્ય માત્રામાં […]
Read More
14,241 views બીટને હિન્દીમાં ‘ચકુંદર’ અને અંગેજીમાં ‘બીટરૂટ’ કહેવાય છે. બીટમાં કેન્સર રોધી તત્વ હોય છે, જે શરીરને કેસરની જીવલેણ બીમારીથી બચાવે છે. બ્લડ શુગર, શારીરિક કમજોરી અને એનીમિયા જેવી બીમારીથી છુટકારો મેળવવા તમે બીટ ખાઈ શકો છો. તમે આને તમારા ડાયટમાં શામેલ કરી શકો છો. જરૂરી નથી કે પ્રતિદિન એક આખું બીજ જ ખાવું. પણ તમે […]
Read More
6,310 views આ રસીલા ફળ ની વાત કરતા જ મોં માં પાણી આવવા લાગે. હાલ મોસંબી ની સીઝન છે. તેથી જે લોકો મોસંબી ન ખાતા હોય તે પણ આના ફાયદાઓ જાણીએ ખાવા લાગશે. મોસંબી એ ખાટું-મીઠું ફળ છે જેણે અંગ્રેજીમાં ‘સ્વીટ લેમન’ કહેવાય છે. ચાલો જાણીએ આના ફાયદાઓ…. * જો કોઈના શરીરમાં એનર્જી ન હોય અને નાના […]
Read More
11,758 views ખાટી અને ચટાકેદાર વસ્તુ કોને ન પસંદ હોય? કાચી અને પાકી આમલી ભોજનને સ્વાદિષ્ટ બનાવવામાં મદદરૂપ થાય છે. બાળકો થી લઈને મહિલાઓ સુધી બધા લોકોને આમલીનો સ્વાદ પસંદ હોય છે અને તે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક પણ છે. ૧. જો તમને ભૂખ નો લગતી હોય તો આમલીને એક વાટકીમાં નાખી તેમાં એલચી નાખીને તેનો રસ પીવાથી […]
Read More
16,422 views આપણે બધા જાણીએ છીએ કે દૂધ પીવાથી સ્વાસ્થ્ય સુધારે છે, પરંતુ ગરમ દૂધ પીવાથી આપણને શું ફાયદો થાય છે, એ કોઈને નથી ખબર. આજે અમે તમને જણાવશું કે ગરમ દૂધને તમારા અલ્પાહારમાં શામેલ કરવાથી સ્વાસ્થ્ય પર શું અસર થાય છે. નોંધ દૂધમાં મીઠાશ માટે ખાંડ ન નાખો, મીઠું દૂધ કફકારક હોય છે. તેમાં ખાંડ નાખીને […]
Read More
7,142 views ગુંદર એ ઝાડમાં થતો એક ચીકણો પદાર્થ છે. આને પ્રાકૃતિક દ્રવ્ય પણ કહેવામાં આવે છે. આને ઔષધ રૂપે માનવામાં આવે છે. આ પ્રવાહીને જયારે ઝાડમાંથી કાઠવામાં આવે છે ત્યારે તે સફેદ રંગમાં વહે છે. તે જયારે ફ્રેશ હોય ત્યારે સફેદ આંસુના રૂપે હોય છે અને જયારે સુકાઈ ત્યારે આછા કાળા રંગનું થાય છે. આને જ […]
Read More
10,294 views એવા કોઈક જ લોકો હોય છે જેને કાજુ કે તેનાથી બનેલ વસ્તુ પસંદ ન હોય. ડ્રાયફ્રૂટ માંથી કાજુને સૌથી વધારે પસંદ કરવામાં આવે છે. તેમ છતાં એમ ન કહી શકાય કે કાજુ ખરીદવા એ બધા માટે શક્ય નથી. પરંતુ, આના ફાયદાઓ તમને સરપ્રાઇઝ કરે તેવા છે. કાજુ ખાવાથી ઘણા બધા પ્રકારની બીમારીઓ ને નિયંત્રિત કરી […]
Read More
8,049 views કહેવાય છે કે વૃદ્ધ લોકોની વાત અને આંબળાના સ્વાદની ખબર લોકોને પાછળથી પડે છે. આને બધા રોગોની દવા માનવામાં આવે છે. આ શિયાળાની સિઝનમાં આવતી આયુર્વેદીક ઔષધી છે. દિલની બીમારી, આંખની બીમારી, નસકોરી ફૂટવી, કેન્સર અને ડાયાબિટીસ વગેરે જેવા રોગોને ઠીક કરવાની ક્ષમતા આંબળા ધરાવે છે. * આંબળામાં ‘વિટામીન-સી’ નો સારો એવો સ્ત્રોત રહેલ છે. […]
Read More
12,928 views સનાતન ધર્મ અને ભગવાનને માનનાર તમામ લોકો દેવની ઉપાસના કરતા સમયે ગ્રંથો, પાઠો, મંત્રોચ્ચાર, ભજન અને કિર્તનો કરતા સમયે ઓમ મહામંત્રને ઘણીવાર વાંચતા કે બોલતા તમે જોયા હશે. હિન્દૂ શાસ્ત્રો માં તેને પ્રણવ ના નામથી પણ ઓળખવામાં આવે છે. હકીકત એ છે કે આ પવિત્ર નામ સાથે ઘણા ઊંડા અર્થ અને દૈવી શક્તિઓ જોડાયેલ છે, […]
Read More
17,038 views લગભગ બધા જ ભારતીયોના ઘરમાં કોથમીર હોય છે. ભોજનમાં સ્વાદ વધારનાર કોથમીર દુનિયાભર માં ફેમસ છે. ભારતીય રસોઈમાં આનો વધારે ઉપયોગ કરવામાં આવે છે. આ ફક્ત સ્વાદ વધારવા માટે જ ઉપયોગી નથી પરંતુ આમાં ઔષધીય ગુણધર્મો પણ ભરપૂર માત્રામાં રહેલ છે. આને અંગ્રેજીમાં ‘કોરીયાન્ડર’ નામના શબ્દથી પ્રયોગ કરવામાં આવે છે. આ રહ્યા તેના ફાયદાઓ…. ત્વચાની […]
Read More
7,646 views Summer season માં આવતું ફળ શક્કરટેટી છે. લગભગ બધા લોકોને શક્કરટેટી પસંદ જ હોય છે. આમાં રોગોને મટાડવાના ઘણાં અસરકારક તત્વો રહેલ છે. એમાં એંટીઓક્સીડેંટ, વિટામિન સી અને બીટા-કેરોટીમ કેંસરને રોકવામાં મદદગાર છે. જે લોકો શક્કરટેટી નથી ખાતા તે આજે આના ફાયદાઓ જાણીને જરૂર ખાશે. શક્કરટેટીમાં વિટામિન એ ભરપૂર પ્રમાણમાં હોય છે. સાથે જ તેમાં […]
Read More
15,864 views કેરીને ફળોના રાજા કહેવામાં આવે છે. ખરેખર, મેંગોમાં એવા અનમોલ ગુણો છુપાયેલ છે કે આને ફળનો રાજા કહેવાય છે. આયુર્વેદ, વિજ્ઞાન અને વનસ્પતિશાસ્ત્રના અવલોકનોના આધારે ફળોના રાજા કેરી વિષે દુર્લભ વર્ણન કરવામાં આવ્યું છે. એક પાકી કેરી વિવિધ કુદરતી તત્વોથી ભરપુર હોય છે. કેરીમાં વિટામિન સી ઉપરાંત એનર્જી, ફાઇબર, કાર્બૉહાઇડ્રેડ, પ્રૉટીન, ફેટ, વિવિધ પ્રકારના વિટામિન […]
Read More
9,866 views ગરમીનું આગમન શરુ એટલે બધાના ઘરમાં લીંબુ પાણી પીવાનું શરુ થઇ જાય. લીંબુ પાણી અનેક ગુણોથી ભરપૂર છે. લીંબુનો સારો ગુણ એ છે કે તેની ખાટીમીઠી સુગંધ ખાતા પહેલા જ મોઢામાં પાણી લાવી દે છે. સવારમાં લીંબુ પાણી પીવાથી પાચનતંત્ર સાફ થાય છે અને પેટ સંબંધિત બીમારીઓ પણ નષ્ટ થાય છે. લીંબુ પાણી ‘વિટામીન સી’ […]
Read More
6,493 views મીઠું આહારના સ્વાદમાં વધારો કરે છે એટલું જ નહીં હેલ્થ માટે પણ જરૂરી છે. સોડિયમ પીએચ બેલેન્સ, ઇલેક્ટ્રોલાઇટ અને તરલ બનાવવા માટે જરૂરી હોય છે. જોકે તેનું પ્રમાણ સીમિત હોવું જોઇએ. તેને વધારે પડતું ખાવાથી બ્લડપ્રેશર તો વધે જ છે સાથે ઇન્સ્યુલિન રજિસ્ટેન્સ પણ વધે છે. વધારે મીઠું ડાયટમાં લેવાથી અનેક નુકસાન થાય છે. જેમાં […]
Read More
7,717 views મોજામાં ડુંગળીનો ટુકડો રાખવાથી ઘણા બધા ફાયદાઓ થાય છે. મોજામાં ડુંગળીનો ટુકડો રાખવાથી શરીરના અંગોને સ્વસ્થ રાખી શકાય છે. આ લોહીને શુદ્ધ કરે છે અને સાથે જ સ્વાસ્થ્ય ને ઘણા નાના મોટા ફાયદાઓ પણ પહોચાડે છે. આ ઘરેલું અસરકારક નુસખાનો ઉપયોગ કરવાથી તમારે ડોક્ટર્સ પાસે નહિ જવું પડે. બેક્ટેરિયા અને જંતુઓ નાશ કરે ડુંગળીમાં એન્ટી-બેક્ટેરિયલ […]
Read More
20,001 views સ્વાસ્થ્ય માટે પાણી પીવું એ સારી આદત છે. સ્વસ્થ રહેવા માટે આપણે દિવસમાં ઓછામાં ઓછા 8-10 ગ્લાસ પાણી પીવું જોઈએ. આયુર્વેદ માં કહેવામાં આવ્યું છે કે સવારના સમયે તાંબાના વાસણમાં પાણી પીવું એ ખાસ કરીને લાભકારક છે. આ પાણીને પીવાથી શરીરના ઘણા બધા રોગો દવા વગર સારા થઈ જાય છે. આ પાણીથી શરીરમાં રહેલ ઝેરીલા […]
Read More