બનાવો ખાસ પ્રકારનો કેળાનો સલાડ
6,536 viewsસામગ્રી * ૩/૪ કપ વિસ્ક કરેલ ઘટ્ટ દહીં, * ૧/૪ કપ સમારેલ ફુદીનાના પાન, * સ્વાદાનુસાર મીઠું, * ચપટી મરીનો ભૂકો, * ૨ ટીસ્પૂન ખાંડ, * ૨ કપ સમારેલ કેળાના ટુકડા, * ૧/૨ કપ છાલ ઉતારેલ કાકડી, * ૧/૨ ટીસ્પૂન સમારેલ સુવાદાણા પાંદડા, * ૧ ટીસ્પૂન શેકેલી અને થોડી ક્રશ કરેલ શીંગ. રીત ડ્રેસિંગ બનાવવા […]