‘બાગી-2’ માં ટાઈગર શ્રોફ રોમાંસ કરશે તેની રીયલ લાઈફ ગર્લફ્રેન્ડ સાથે

‘બાગી-2’ માં ટાઈગર શ્રોફ રોમાંસ કરશે તેની રીયલ લાઈફ ગર્લફ્રેન્ડ સાથે
5,303 views

ફિલ્મ ‘બાગી’ ની સકસેસ બાદ નિર્માતા સાજીદ નડીયાદવાલા ‘બાગી’ નું સિકવલ બનાવવા જઈ રહ્યા છે. જાણકારી મુજબ આ ફિલ્મમાં ટાઈગર શ્રોફની રૂમર ગર્લફ્રેન્ડ દિશા પટાણી તેમની સાથે સિલ્વર સ્ક્રીન પર રોમાંસ કરશે. ‘બાગી’ એ બોક્સ ઓફીસ પર સારી સફળતા મેળવી હતી. આ ફિલ્મે ૭૫ કરોડ રૂપિયા સુધીનો આંકડો પાર કર્યો હતો. આ મસાલા ફિલ્મને સિંગલ […]

Read More