શું છે ‘ઓટોરન’ ફાઇલ અને આને કેવી રીતે ડીલીટ કરાય?

શું છે ‘ઓટોરન’ ફાઇલ અને આને કેવી રીતે ડીલીટ કરાય?
8,342 views

Autorun ફાઇલ પેન ડ્રાઈવ, DVD અથવા હાર્ડ ડિસ્કમાં સેવ રહે છે. જયારે તમે આને ઓપન કરો ત્યારે ફાઈલ્સમાં વાઈરસ કે બીજી કોઈ ફાઈલનો પાથ દેખાય તો તે ફાઈલ પોતાની જાતે જ ઓપન થવા લાગે છે. આના કારણે ઘણીવાર વાઈરસ પણ ઓપન થઇ જાય છે. જેથી કોમ્પ્યુટરમાં જેટલા ફોલ્ડર્સ હોય તે બધામાં વાઈરસ ચાલ્યો જાય છે. […]

Read More