જાણો છો… કીબોર્ડના બધા અક્ષર લાઈનમાં કેમ નથી હોતા?

જાણો છો…  કીબોર્ડના બધા અક્ષર લાઈનમાં કેમ નથી હોતા?
19,536 views

આપણે બધા દરરોજ કીબોર્ડનો ઉપયોગ કરતા હોઈએ છીએ. કીબોર્ડથી સર્ચ કરવામાં જેટલી આપણી આંગળીઓ ઝડપી ચાલે તેટલું જ દુનિયામાં સૂચનાનું આદાનપ્રદાન થાય છે. પણ શું તમે કદી વિચાર્યુ છે કે કીબોર્ડના શબ્દનો ક્રમ QWERTY કેમ હોય છે? કોમ્પ્યુટરનું કીબોર્ડ અને મોબાઈલના કીપેડની શરૂઆત QWERTY અક્ષરથી થાય છે. ક્રિસ્ટોફર શોલ્સે QWERTY ની રૂપરેખા તૈયાર કરી હતી. […]

Read More