જો બેવકૂફી નો કોઈ અવોર્ડ હોય તો આ બનાવનાર એન્જિનિયરો ના નામે જ હોય
4,186 viewsભૂલો તો બધાથી જ થાય અને એમાં કોઈ પ્રોબ્લેમ પણ નથી. કારણકે ભૂલો કરવાથી જ આપણને નવું શીખવા મળે. રાઈટ? અહી જે ફોટોસ બતાવવામાં આવ્યા છે તે માત્ર રમુજ માટે જ છે. ઠીક છે, અહી એન્જિનિયરોના બાંધકામ ની ઈમેજીસ બતાવવામાં આવી છે, જેણે જોઇને તમને એમ થશે કે આ આમ કેવી રીતે બનાવ્યું છે. ખરેખર, […]