કોમ્પ્યુટરની જેમ સ્માર્ટફોનમાં પણ મેળવો રિસાઈકલ બિન
12,865 viewsશું તમારે કોમ્પ્યુટર જેવું તમારા સ્માર્ટફોનમાં રિસાઈકલ બિન નું ફીચર જોઈએ છે? તો આના માટે ગુગલ પ્લે સ્ટોરમાં જાવ અને રિસાઈકલ બિન સર્ચ કરશો તો આની ઘણી બધી એપ મળશે. આની ખાસવાત એ છે કે તમે કોઈ પણ ફાઈલ કે ફોલ્ડર્સ ને ડીલીટ કરો ત્યારે તે તરત રિસાઈકલ બિનમાં જશે. કાયમી ડીલીટ નહિ થાય. ઉપરાંત […]