આ વ્યક્તિ પહેરે છે સૌથી મોંધા બૂટ, જેની કિંમત થી તમે ઘણી BMW ખરીદી શકો!
9,269 viewsદુનિયામાં અલગ અલગ પ્રકારના લોકો રહે છે. જેમાંથી કોઈ અમીર પોતાની વસ્તુને ‘શો ઓફ’ કરે છે તો કોઈ શો ઓફ કરવામાં માનતા નથી. ટાઈટલ વાંચીને જ તમને એમ થતું હશે કે આવા મોંધામાં મોંધા શોખ તો અમીર લોકો જ ઘરાવે. ઘણા બધા લોકોને મોંધી વસ્તુઓ ખરીદવાનો શોખ હોય છે અને તેઓ ખરીદતા પણ હોય છે. […]