હવે આલિયાની સાથે આ હીરોની જોડી બનાવશે કરન જોહર
4,609 viewsઆમ તો આલિયા ભટ્ટે સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે રીયલ લાઈફમાં જોડી બનાવી દીધી છે. તેથી જ તો તે લોકો ઘણી વાર પબ્લિક પ્લેસ પર ફિલ્મ સિવાય ઘણીવાર સ્પોર્ટ થયા છે. જોકે, આલિયા ની રીલ લાઈફમાં એટલેકે રૂપેરી પરદે શ્રધ્ધા કપૂરનો ‘જાનુ’ એટલે આદિત્ય રોય કપૂર સાથે જોડી જમાવવા માટે બિલકુલ તૈયાર છે અને આ જોડી મશહુર […]