શાહરુખની ફિલ્મ ‘રઈસ’ નું નવું ઘમાકેદાર પોસ્ટર થયું રીલીઝ
5,757 viewsશાહરુખ ખાનની અપકમિંગ ફિલ્મ ‘રઈસ’ નું નવું પોસ્ટર સામે આવ્યું છે. જે ખુબ ડિફરન્ટ છે. ‘રઈસ’ ના નવા પોસ્ટરમાં શાહરુખ ખાનનો ચહેરો આલ્કોહોલની બોટલોથી બનેલ છે. આ પોસ્ટરને મુંબઇના ફિલ્મ પબ્લીસિટી ડિઝાઇનર રાજેશે ડીઝાઇન કર્યું છે. આ ફિલ્મને Srk ની રેડ ચીલીઝ એન્ટરટેઇનમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ અને ફરહાન અખ્તરની એક્સેલ એન્ટરટેઇનમેન્ટ પ્રોડ્યુસ કરી રહી છે. રઈસ […]